અન્ય પરિબળો યથાવત રહેતા, વસ્તુની કિંમત માં વધારો થતાં વસ્તુની માંગ માં સંકોચન થાય છે અને વસ્તુની કિંમત માં ઘટાડો થતા, વસ્તુની માંગ માં વિસ્તરણ થાય છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે.

视频信息